Download Lagu Rajbha Gadhvi Gir - Mogal No Hoi Medo

Mogal No Hoi Medo
ArtisRajbha Gadhvi Gir
AlbumTahukar 2
Dilihat1.6M
Tanggal Rilis27 Januari 2021
Durasi8:14

Unduh lagu favoritmu dari Rajbha Gadhvi Gir berjudul Mogal No Hoi Medo hanya di STAFABANDMP3. Lagu ini tersedia dalam format MP3 dengan kualitas terbaik.

Lirik Mogal No Hoi Medo

હે માં, તારા ઝાંઝર વાગ્યા ને આવ્યા નોરતા
અમને તમ સંગે રમવાના ઓરતા
તારા સોનલ વર્ણે ઝળહળ છે, સચરાચર
તારા કંકુ પગલે શોભે છે, ચોક આ ચાચર
ઢડ્યું આજ આભ થી ચંદન રે માં
કરું તને વંદન રે
પધારો માં, પધારો માં, પધારો માં

હો હો હો, હો હો હો, હો હો હો, હો
હો હો હો, હો હો હો, હો હો હો, હો

હે, લાગુ ગુણપતિ ને પાય
લાગુ ગુણપતિ ને પાય
ભોળા શિવ શંકર ને નમું રે લોલ

લાગુ ગુણપતિ ને પાય
લાગુ ગુણપતિ ને પાય
ભોળા શિવ શંકર ને નમું રે લોલ

કે, લાગુ ગુણપતિ ને પાય
લાગુ ગુણપતિ ને પાય
ભોળા શિવ શંકર ને નમું રે લોલ

લાગુ ગુણપતિ ને પાય
લાગુ ગુણપતિ ને પાય
ભોળા શિવ શંકર ને નમું રે લોલ

એ, ભીમે ગેડીયો લીધો હાથ, ભીમે ગેડીયો લીધો હાથ, ભીમે ગેડીયો લીધો હાથ
કે, ભીમે ગેડીયો લીધો હાથ, ભીમે ગેડીયો લીધો હાથ, ભીમે ગેડીયો લીધો હાથ
ભીમે ગેડીયો લીધો હાથ
માતા કુંતા લીધા સાથ
બેઉં બાંધવ ત્યાં નીસર્યા રે લોલ

ભીમે ગેડીયો લીધો હાથ
માતા કુંતા લીધા સાથ
બેઉં બાંધવ ત્યાં નીસર્યા રે લોલ

હે, લાગુ ગુણપતિ ને પાય
લાગુ ગુણપતિ ને પાય
ભોળા શિવ શંકર ને નમું રે લોલ

માં મોગલ તારો આશરો, હો માં, હો માં, હો માં
માં મોગલ તારો આશરો, હો માં, હો માં, હો માં

મુઠ્ઠી ભર બાજરો ને, ભર્યો પાણીયારો દેજે
આંગણિયે પારણાં ઝુલાવજે માં
આંગણિયે પારણાં ઝુલાવજે
દીવાની દિવેટ ને ઘી થી પલાળજે ને
નેહડા રૂડા દીપાવજે માં
નેહડા રૂડા દીપાવજે

કે, તારા ચારણો ની ચડતી રાખજે, હે, હે માં (હે માં)
કે, તારા છોરુંડા ની ચડતી રાખજે, માં રાખજે
ને આયલ ભણજે ને, મીઠો હોંકારો

હો, માં મોગલ તારો આશરો, હો માં, હો માં, હો માં
માં મોગલ તારો આશરો, હો માં, હો માં, હો માં

એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમતા
બેફિકર છોરુડા રમતાં, એ માં તારા બેફિકર છોરુડા રમતાં
ભુલીયે તને જો માં, તું ના ભૂલતી
રાખજે તને ગમતાં, હે માં, રાખજે તને ગમતાં
કે રખે તેડવાને આવે યમ કોક દિ, ઓ, ઓ, માં
કે રખે તેડવાને આવે યમ કોક દિ, જોને કોક દિ
મોગલ નામ લેતાં જાય જીવ મારો

ઓ, માં મોગલ તારો આશરો, હો માં, હો માં, હો માં
માં મોગલ તારો આશરો, હો માં, હો માં, હો માં

મોગલ તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત
મોગલ તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત

માતાજી તારી આરતીનો આસમાની ઠાઠ
ઊંડળમાં આભ ને ચાંદાનો ગરબો
ઊંડળમાં આભ ને ચાંદાનો ગરબો
એમાં વળી તારલાની ભાત
આવી રૂડી નોરતાની રાત

ઓ, માં તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત
માં તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત

ઉગમણા ઓરડામાં જાગે છે જયોત અને જપે દિનરાત તારા જાપ
જપે દિનરાત તારા જાપ
નવે નવ ખંડ એની પૂરાવે શાહેદી, તું પરગટ આપોઆપ
તું પરગટ આપોઆપ
તારી મરજીથી હો પ્રભાત
આવી રૂડી નોરતાની રાત

હો, મોગલ તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત
માં તારા આંગણામાં આવી રૂડી નોરતાની રાત

કે, વનમા ચાંદલિયો ઊગ્યો રે, મારે મન સુરજ થઈ લાગ્યો રે
વનમા ચાંદલિયો ઊગ્યો રે, મારે મન સુરજ થઈ લાગ્યો રે

હે, રસિયા મોરા, રસિયા મોરા, રસિયા મોરા
રસિયા મોરા, શેરી પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે

કે, વનમા ચાંદલિયો ઊગ્યો રે, રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે
કે, રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે

હાં, વનમા ચાંદલિયો ઊગ્યો ને, મારે મન સુરજ થઈ લાગ્યો રે
વનમા ચાંદલિયો ઊગ્યો રે, મારે મન સુરજ થઈ લાગ્યો રે

હે, રસિયા મોરા, રસિયા મોરા, રસિયા મોરા
રસિયા મોરા, શેરી પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

વનમા ચાંદલિયો ઊગ્યો રે, રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે
કે, રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે

હે કાન તારી મોરલીયે મોહીને ગરબો ઘેલો કીધો
હે કાન તારી મોરલીયે મોહીને ગરબો ઘેલો કીધો

હે એવા સરવર સાદની, રે માજમ રાતની
ઈ રે વેરાગણ ક્યાં રે વાગી?
હે એવા સરવર સાદની, રે માજમ રાતની
ઈ રે વેરાગણ ક્યાં રે વાગી?

હે કાન તારી રે મોરલીયે મોહીને ગરબો ઘેલો કીધો
હે કાન તારી મોરલીયે મોહીને ગરબો ઘેલો કીધો

હે...,હે કાન, હે કાન
હે કાન તારી રે મોરલીયે મેં તો મોહીને રોતા બાળ મેલ્યા
હે કાન તારી મોરલીયે મોહીને રોતા બાળ મેલ્યા

હે એવા સરવર સાદની, રે માજમ રાતની
ઈ રે વિજોગણ ક્યાં રે વાગી?
હે એવા સરવર સાદની, રે માજમ રાતની
ઈ રે વિજોગણ ક્યાં રે વાગી?

હે કાન તારી મોરલીયે મોહીને ગરબો ઘેલો કીધો
હે કાન તારી મોરલીયે મોહીને ગરબો ઘેલો કીધો

હો હો, હો હો, હો હો હો હો
હો હો, હો હો, હો હો હો હો
હો હો, હો હો, હો હો હો હો
હો હો, હો હો, હો હો હો હો

કે, સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડ્યું ઓલ્યા લાલિયે લુહારે મુંજા
એ, મુંજા વાલમજી લોલ
હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ
હે જીરે, હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ, હીરનો બાંધિયો છે હાથ મુંજા
એ, મુંજા વાલમજી લોલ
હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ
નહીં જીરે, હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

કે, પરણ્યે વાઢ્યા છે પાંચ ફૂલકા રે લોલ
મેં રે વાઢ્યા છે દસ-વિસ મુંજા
એ, મુંજા વાલમજી લોલ
હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ
હે જીરે, હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ

કે, પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ
હું રે લાવું છું રૂપિયા દોઢ મુંજા
એ, મુંજા વાલમજી લોલ
હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ
હે જીરે, હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડ્યું ઓલ્યા લાલિયે લુહારે મુંજા
એ, મુંજા વાલમજી લોલ
હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ
હે જીરે, હવે નહીં જાઉ વીડી વાઢવા રે લોલ

હાં, ઓ રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો
ઓ રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો
આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કીધો?
આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કીધો?

"હે, આજ અમે ગ્યા'તાં
આજ અમે ગ્યા'તાં મણિયારાને હાટ જો
આજ અમે ગ્યા'તાં ગોરી મણિયારાને હાટ જો
આ ચૂડલિયું રે મૂલવતાં, વ્હાણલાં વહી ગયાં
આ ચૂડલિયું રે મૂલવતાં, વ્હાણલાં વહી ગયાં"

ઓ રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો
ઓ રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો
આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કીધો?
આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં રે કીધો?

"હે, આજ અમે ગ્યા'તાં
આજ અમે ગ્યા'તાં દોશીડાને હાટ જો
આજ અમે ગ્યા'તાં ગોરી દોશીડાને હાટ જો
આ ચુંદડિયું રે મૂલવતાં, વ્હાણલાં વહી ગયાં
આ ચુંદડિયું રે મૂલવતાં, વ્હાણલાં વહી ગયાં"

હો હો હો હો, હો હો હો હો, હો હો હો હો
હો હો હો હો, હો હો હો હો, હો હો હો હો

હે, સાયબો રે ગોવાળીયો મારો
સાયબો રે ગોવાળીયો રે, મારો વ્હાલીડો રે ગોવાળીયો
સાયબો રે ગોવાળીયો રે, મારો મીઠુડો રે ગોવાળીયો
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની ઝોડલી
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની જોડલી

હો, સાયબો રે ગોવાળીયો રે, મારો વ્હાલીડો રે ગોવાળીયો
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની ઝોડલી
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની જોડલી

હો, સાયબો ઘેરો ઘુંઘટો મારો
હો હો હો હો, હો હો હો
કે, સાયબો ઘેરો ઘુંઘટો રે મારો વ્હાલીડો ઘેરો ઘુંઘટો
સાયબો ઘેરો ઘુંઘટો રે મારો વ્હાલીડો ઘેરો ઘુંઘટો
હું રે મૂંગી મર્યાદ, વ્હાલા ની હોડમાં હું તો શોભતી
હું રે મૂંગી મર્યાદ, વ્હાલા ની હોડમાં હું તો શોભતી

કે, સાયબો રે ગોવાળીયો રે, મારો વ્હાલીડો રે ગોવાળીયો
સાયબો રે ગોવાળીયો રે, મારો મીઠુડો રે ગોવાળીયો
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની ઝોડલી
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની જોડલી

હે, દેખંદા રે કોઈ આ દલ માં
પરખંદારે કોઈ આ દલ માં
નિરખંદા રે કોઈ આ દલ માં
ઝણણણ ઝણણણ, ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે
ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે

હે, દેખંદા રે કોઈ આ દલ માં
પરખંદારે કોઈ આ દલ માં
ઝણણણ ઝણણણ, ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે
ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે

બોલે બોલાવે સબ ઘટ બોલે હા, સબ ઘટમાં તો રીયો રે સમાય
બોલે બોલાવે સબ ઘટ બોલે હા, સબ ઘટમાં તો રીયો રે સમાય
હે, જિયાં જેવો તિયાં તેવો, થીર કરીને થાણા દિયા રે ઠેરાય
ઝણણણ ઝણણણ, ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે

ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે
ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે
ઝણણણ ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે

ઓ કાન, મારી ફોડેલી મટુકીયું માફ
મારી ચોરી ગયો કંચુકી માફ
બસ આ વાંસળી ની જગા મને રાખ

ઓ કાન, તે જે ગોપીયું ને ખીજવી એ માફ
તે જે મુને પણ પજવી એ માફ
તારી વાંસળી ની જગા મને રાખ

મન લુભાવે, રોજ સતાવે, મોરલી વાળો મારો કાનો
મન લુભાવે, રોજ સતાવે, મોરલી વાળો મારો કાનો

મોરલી આ વેરી કાના, રહે તારી સાથ એની ગોપીઓ ને આવે અદેખાઈ રે
કો'ક દિવસ અંજાણે દેશે કોઈ બાળી એને, એકલી જો ક્યાંક દેખાઈ રે
એવી તે શું છે એની માયા તને
હો, એવી તે શું છે એની માયા તને, એ તો આખો દી હોઠ પર તારા રમે
હો કાના, હો કાના, છેલ-છોગાળા મારા કાના

હો, કાન, મારી ફોડેલી મટુકીયું માફ
મારી ચોરી ગયો કંચુકી માફ
તારી વાંસળી ની જગા મને રાખ

મન લુભાવે, રોજ સતાવે, મોરલી વાળો મારો કાનો
મન લુભાવે, રોજ સતાવે, મોરલી વાળો મારો કાનો

એ, હાઈલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના
હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના

કાના મને દ્વારીકા દેખાડ
વ્હાલા મને દ્વારીકા દેખાડ
હે, કાના મને દ્વારીકા દેખાડ

ઊંચા દેવળ દ્વારીકાના જી હો જી, હે જી આથમણે દરબારનો
ઊંચા દેવળ દ્વારીકાના જી હો, જી હો, જી હો, આથમણે દરબારનો
નીચે ગળેળે ગોમતીતી, આ થાય છે નાટા રામનો
હે વાહલા રહી ના શકુ તમ વીના

હાઈલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના
હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે
હે વાહલા રહી ના શકુ તમ વીના

કાના મને દ્વારીકા દેખાડ
વ્હાલા મને દ્વારીકા દેખાડ
હે, કાના મને દ્વારીકા દેખાડ

એ હાં, હાં રે ગોકુળની ગોવાલડી રે, જોવનીએ છલકાતી જાય
હાં, હાં રે ગોકુળની ગોવાલડી રે, જોવનીએ છલકાતી જાય
હે, હે એવી મુખડા ની રે મરમાણી રે
ગોકુળની ગોવાલડી રે, જોવનીએ છલકાતી જાય

કે હાં, હાં રે ગોકુળનો ગોવાળીયો રે, કાળજળે કોરાતો જાય
હાં, હાં રે ગોકુળનો ગોવાળીયો રે, મારે કાળજળે કોરાતો જાય
હે, હે ઓલ્યો આંખ્યું નો કામણગારો રે
ગોકુળનો ગોવાળીયો રે, મારે કાળજળે કોરાતો જાય
એ હાં, હાં રે ગોકુળની ગોવાલડી રે, જોવનીએ છલકાતી જાય

હે, હે રંગ રાતી કસુમલ ચોળી ગોવાલડી
હે રંગ રાતી કસુમલ ચોળી ગોવાલડી
હે, હે જાણે રુદિયા ના રંગ માં જબોડી
ગોકુળની ગોવાલડી રે, જોવનીએ છલકાતી જાય

કે હાથ વાંસળી ને કેડે કંદોરો ગોવાળીયા
કે હાથ વાંસળી ને કેડે કંદોરો ગોવાળીયા
હે, હે નેણે આઘો ને અંતર થી ઓરો
ગોકુળનો ગોવાળીયો રે, કાળજળે કોરાતો જાય

એ હાં, હાં રે ગોકુળની ગોવાલડી રે, જોવનીએ છલકાતી જાય
કે હાં, હાં રે ગોકુળનો ગોવાળીયો રે, કાળજળે કોરાતો જાય

હો, હો, હો, હો
હો હો હો, હો હો હો, હો હો હો હો
હો હો હો, હો હો હો, હો હો હો હો
હો હો હો, હો હો હો, હો હો હો હો
હો હો હો, હો હો હો, હો હો હો હો

કે માથે મટુકડી મહીની ઘોળી હું મહીયારણ હાલી રે ગોકુળમાં
કે મોરા શ્યામ મુજને હરી વાલા, મોરા કાન મુજને કરી વાલા
માથે મટુકડી મહીની ઘોળી હું મહીયારણ હાલી રે ગોકુળમાં
મોરા શ્યામ મુજને હરી વાલા, મોરા કાન મુજને કરી વાલા

હો હો હો હો, હો હો, હો હો હો
હો હો હો હો, હો હો, હો હો હો
હો હો હો હો, હો હો, હો હો હો
હો હો હો હો, હો હો, હો હો હો

કે સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા
મુને લાજો કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં
કે મોરા શ્યામ મુજને હરી વાલા, મોરા કાન મુજને કરી વાલા
કે માથે મટુકડી મહીની મેલી હું મહીયારણ હાલી રે ગોકુળમાં
કે મોરા શ્યામ મુજને હરી વાલા, મોરા કાન મુજને કરી વાલા

કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?

કે ભોળી રાધા નું, ઓ ઘેલી રાધાનું દલડું ઉદાસ
ક્યાં રમી આવ્યા રાસ?

કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?

"અમે ગયા તા ગોરી સોનીડા નાં દેશમાં, સોનામાં ભાન અમે ભૂલ્યાં
હો, સોનામાં ભાન અમે ભૂલ્યાં
એ હાં, અમે ગયા તા ગોરી સોનીડા નાં દેશમાં, સોનામાં ભાન અમે ભૂલ્યાં
સોનામાં ભાન અમે ભૂલ્યાં"

હાં, અમે ધાર્યું કે તમે સોનારણ કેરા ચમકંતા રૂપમાં ડોલ્યાં
ચમકંતા રૂપમાં ડોલ્યાં

કે, હવે બુઝાવો, ઓ હવે બુઝાવો અંતર ની પ્યાસ
ક્યાં રમી આવ્યા રાસ?

કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ?

ના, ના નહીં આવું, મેળે નહીં આવું
મેળા નો મને થાક લાગે હો, મેળા નો મને થાક લાગે
ના, ના નહીં આવું, મેળે નહીં આવું
મેળા નો મને થાક લાગે હો, મેળા નો મને થાક લાગે

હે, મારે વહેતે ગળે ના હવે ગાવું
મને થાક લાગે હો, મેળા નો મને થાક લાગે

કે, ના, ના નહીં આવું, મેળે નહીં આવું
મેળા નો મને થાક લાગે હો, મેળા નો મને થાક લાગે

ક્યાં છે વાયરા ની પ્રાણભરી લહેરી?
ક્યાં છે નેહ ભર્યો સંગ એ સુનેહરી?
ક્યાં છે વાયરા ની પ્રાણભરી લહેરી?
ક્યાં છે નેહ ભર્યો સંગ એ સુનેહરી?
ક્યાં એ નજરો કે જેણે મને ઘેરી?

સખી, હો સખી, અમથું અમથું ક્યાં અટવાવું?
મને થાક લાગે હો, મેળા નો મને થાક લાગે

ના, ના નહીં આવું, મેળે નહીં આવું
મેળા નો મને થાક લાગે હો, મેળા નો મને થાક લાગે
ના, ના નહીં આવું

હે, તારી મધમીઠી મધમીઠી વાતે, મારું મન મોહી ગયું
હે, તારી મધમીઠી મધમીઠી વાતે, મારું મન મોહી ગયું
હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું
હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું

હા રે મને આજ શું થયું?, હા રે મને આજ શું થયું?
હા રે મને આજ શું થયું?, હા રે મને આજ શું થયું?
હે, તારી મધમીઠી મધમીઠી વાતે, મારું મન મોહી ગયું
હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું

ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ, હો (હો)
ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ, મંઝિલ ઉપરવાળાને હાથે
મારું મન મોહી ગયું

હાં રે મને આજ શું થયું?, હા રે મને આજ શું થયું?
હાં રે મને આજ શું થયું?, હા રે મને આજ શું થયું?
હે, તારી મધમીઠી મધમીઠી વાતે, મારું મન મોહી ગયું
હે તને જોયા કરું આજ હું નિરાંતે, મારું મન મોહી ગયું

હે, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાંઈ
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાંઈ, લીધો રે મણિયાર કેરો વેશ
કે હોવે હોવે, લીધો મણિયાર કેરો વેશ
કે હું તો તને, વારી જાઉં રે મણિયારા
કે હું તો તને, વારું લ્યા જી હો મણિયારા

હે, હે, હે, મણિયારો મણિયારો શું રે કરો રે તમે?
મણિયારો મણિયારો શું રે કરો રે કાંઈ, મણિયારો રે નોનેરું બાળ
કે હોવે હોવે, મણિયારો રે નોનેરું બાળ

કે હું તો તને, વારી જાઉં રે મણિયારા
કે હું તો તને, વારી જાઉં રે મણિયારા

દ્વારિકા ની શેરીઓ માં ઘૂમે રે મણિયારો
દ્વારિકા ની શેરીઓ માં ઘૂમે રે મણિયારો
ચૂડલા વેચે જો ને નંદ નો દુલારો
હે, કડલા વેચે જો ને

પ ની પ ની સા ની સા ગ સા ગ મ ગ

હે, શેરીએ શેરીએ સાદ પડે ને કાંઈ
શેરીએ શેરીએ સાદ પડે ને, જોવા ઉતર્યા બ્રહ્મા મહેશ
કે હોવે હોવે, ઉતર્યા બ્રહ્મા મહેશ

કે હું તો તને, વારું લ્યા જી હો મણિયારા
કે હું તો તને, વારી જાઉં રે મણિયારા

(કે લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા, સાયબા)

હાં, લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા
લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા

હે, કોંકરીયે ઝઈ કાંઈ કરવું રે નહીં, કોંકરીયે ઝઈ કાંઈ કરવું રે નહીં
મારે લેવા-દેવાના થોડા વાયદા રે વાયદા, લઈ જા

લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા
લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા

હાં, એ રે કોંકરીયે આપણ ને કોણ ઝોવાનું રે
હાં, એ રે કોંકરીયે આપણ ને કોણ ઝોવાનું રે
નેણો ના મારગે, એક બીજામાં ખોવાનું રે
નેણો ના મારગે, એક બીજામાં ખોવાનું રે
કોંકરીયે ઝઈ કાંઈ બોલવું યે નહીં, કોંકરીયે ઝઈ કાંઈ બોલવું યે નહીં
લેવા મૂંગા રે'વા ના થોડા ફાયદા રે સાયબા, લઈ જા!

લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા
લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા
કે, લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા
લઈ જા કોંકરીયે તળાવ મુને સાયબા

હે, કાન શેરી રમો, વાલમ શેરી રમો
કાન શેરી રમો, વાલમ શેરી રમો
કાના રે કાના તમે અમારા દલડાં ના રહેવાસી રાજ

એ, રાધા ગોરી રમો, અમારી સંગ રમો
રાધા ગોરી રમો, અમારી સંગ રમો
કે, રાધા રે રાધા, અમે તમારા દલડાં ના રહેવાસી કાન

હે, કાન શેરી રમો, વાલમ શેરી રમો
કાન શેરી રમો, વાલમ શેરી રમો

હે, તમે સમદર ને અમે સમદર ની રેત
તમે રે વાદળ ને અમે વાદળ ના મેઘ
કાના રે કાના, તમે કિયા મલક ના રહેવાસી રાજ?

હો હો હો હો

કે, કાન શેરી રમો, વાલમ શેરી રમો
હે, રાધા રાણી રમો, અમારી સંગ રમો, રમો
કોના રે કાના?, "તમે અમારા દલડાં ના રહેવાસી રાજ"

કોન શેરી રમો, વાલમ શેરી રમો
એ, રાધા રાણી રમો, અમારી સંગ રમો

એ, પેથલપુર માં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા
પેથલપુર માં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

હે, નહેડો લગાડી અલ્યા હાલ્યો તું મુંબઈ, મુંબઈ મોટું શહેર
હે હે, હે હે હે હે હે હે હે
નહેડો લગાડી અલ્યા હાલ્યો તું મુંબઈ, મુંબઈ મોટું શહેર
તારા વિજોગે જીવવું મારે, જીવતર થાશે ઝેર

અલ્યા, ઝાઝું ના બોલજે, દાજે રે દલડું
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

પેથલપુર માં પાવો વાગ્યો ને મારો સૂતો સોનીડો જાગ્યો જવાનલાલ
ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા, ભમ્મરિયા રે લાલ ભમ્મરિયા

હે, સૈયર વનરા તે વનમાં વેણું વાગી
સૈયર વનરા તે વનમાં વેણું વાગી

હું તો ભર રે નીંદરડી માં, મધ રે રાતલડી માં, હું ઝબકી ને જાગી રે
વેણું વાગી, સૈયર વનરા તે વનમાં વેણું વાગી
સૈયર વનરા તે વનમાં વેણું વાગી

કે, સૈયર આમે તે મંજરી મોરી રહી
સૈયર આમે તે મંજરી મોરી રહી
ઓલી પલ્લવ ની કુંજ-પુંજ, છૂટી કોયલડી ટહુકવા ને લાગી રે
વેણું વાગી, સૈયર વનરા તે વનમાં વેણું વાગી

સૈયર વનરા તે વનમાં વેણું વાગી
સૈયર વનરા તે વનમાં વેણું વાગી
સૈયર વનરા તે વનમાં વેણું વાગી
વેણું વાગી

એ, તારી પોઘડીએ, પોઘડીએ, પાઘડીએ
તારી પાઘડીએ મન મારું મોહ્યું રબારી
એ માલધારી, ઓ માલધારી, એ માલધારી, ઓ માલધારી

હે, તારી પોઘડીએ, પોઘડીએ, પોઘડીએ
તારી પોઘડીએ મન મારું મોહ્યું રબારી
એ માલધારી, ઓ માલધારી, એ માલધારી, ઓ માલધારી

હે, તારી પોઘડીએ, પોઘડીએ, પાઘડીએ
એ મારું મન મોહ્યું ને દલ ખોયું રબારી
એ માલધારી, એ માલધારી, એ માલધારી, ઓ માલધારી

કે, તારી પોઘડીએ, પોઘડીએ, પોઘડીએ
તારી પોઘડીએ મન મારું મોહ્યું રબારી
એ માલધારી, ઓ માલધારી, એ માલધારી, ઓ માલધારી

એ, હોકલિયો ચિયા ગોમ જ્યો તો?
એ હાં, હોકલિયો ચિયા ગોમ જ્યો તો?
હોકલિયો ચિયા ગોમ જ્યો તો?

કોના કોના રાજ માં હોકો રે બોલ્યો?
કોના કોના રાજ માં હોકો રે બોલ્યો?

"એ, ઠાકોરો ના રાજમાં હોકો રે બોલ્યો
મારા પટેલો ના રાજ માં હોકો રે બોલ્યો"
ખમ્મા પાણી પીધા? "હાં ભઈ હાં"
અલ્યા, દહીં દૂધ પીધા? "હાં ભઈ હાં"

એ, હોકલિયો ચિયા ગોમ જ્યો તો?
હોકલિયો ચિયા ગોમ જ્યો તો?
એ, હોકલિયો ચિયા ગોમ જ્યો તો ભાઈ? (હો ભાઈ)

એ, હોકલિયો ચિયા ગોમ જ્યો તો?
હોકલિયો ચિયા ગોમ જ્યો તો?
એ હાં, કોના કોના રાજ માં હોકો રે બોલ્યો?
કોના કોના રાજ માં હોકો રે બોલ્યો?

"એ, ભરવાડો ના રાજમાં હોકો રે બોલ્યો
મારા રબારી ના રાજ માં હોકો રે બોલ્યો"
ખમ્મા પાણી પીધા? "હાં ભઈ હાં"
અલ્યા, દહીં દૂધ પીધા? "હાં ભઈ હાં"

એ, હોકલિયો ચિયા ગોમ જ્યો તો?
હોકલિયો ચિયા ગોમ જ્યો તો?

કે, પોપટ ઝોઈ ને મેં તો પોંઝરું ઘડાયું, લ્યાં પોંઝરું ઘડાયું
લ્યાં હુડલા, હુડલા હાં હુડલા

હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે
હુડલા તારી બોલી મને બહું પ્યારી લાગે
હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે
હુડલા તારી બોલી મને બહું પ્યારી લાગે

કે, પોપટ ઝોઈ ને મેં તો પોંઝરું ઘડાયું, લ્યાં પોંઝરું ઘડાયું
લ્યાં હુડલા, હુડલા હાં હુડલા

હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે
હુડલા તારી બોલી મને બહું પ્યારી લાગે
હુડલા તારી બોલી મને મેઠી-મેઠી લાગે
હુડલા તારી બોલી મને બહું પ્યારી લાગે

એ ગોરી લીલું પીળું, એ ગોરી લીલું પીળું

એ ગોરી લીલું પીળું પોંજરું ઘડાવો, લ્યા પોંજરા માં પોપટ બોલે
હે ગોરી લીલું પીળું પોંજરું ઘડાવો, લ્યા પોંજરા માં પોપટ બોલે
એ ગોરી લીલું પીળું પોંજરું ઘડાવો, લ્યા પોંજરા માં પોપટ બોલે
હે ગોરી લીલું પીળું પોંજરું ઘડાવો, લ્યા પોંજરા માં પોપટ બોલે

હે ગોરી એવો-એવો, હે ગોરી એવો-એવો
હે ગોરી એવો-એવો કમખો લઈ આવો, લ્યા પોંજરા માં પોપટ બોલે
તમે પેરીને, હોય-હોય, તમે પેરીને, હોય-હોય
એ તમે પેરીને હાહરીયા માં આવો, લ્યા પોંજરા માં પોપટ બોલે

હે ગોરી લીલું પીળું પોંજરું ઘડાવો, લ્યા પોંજરા માં પોપટ બોલે
હે ગોરી એવા-એવા, હે ગોરી એવા-એવા
હે ગોરી એવા-એવા કડલાં લઈ આલુ, લ્યા પોંજરા માં પોપટ બોલે
તમે પેરીને, હોય-હોય, હે તમે પેરીને, હોય-હોય
હે, તમે પેરીને હાહરીયા માં આવો, લ્યા પોંજરા માં પોપટ બોલે

હે ગોરી લીલું પીળું પોંજરું ઘડાવો, લ્યા પોંજરા માં પોપટ બોલે

હો હો હો હો, હો હો હો હો
હો હો હો હો, હો હો હો હો

કે, ઝાલાવાડી ઝુમડી રે મેળામાં તારે હાલવું સે કે નહીં?
એ, ઝાલાવાડી ઝુમડી રે મેળામાં તારે હાલવું સે કે નહીં?

"એ, હાલવું સે મારે હાલવું સે, પણ તારી હારે ફાવશે નહીં
હાં, હાલવું સે મારે હાલવું સે, પણ તારી હારે ફાવશે નહીં"

એ, ઝાલાવાડી ઝુમડી રે મેળામાં તારે હાલવું સે કે નહીં
ઝાલાવાડી ઝુમડી રે મેળામાં તારે હાલવું સે કે નહીં

એ, મેળામાં જઈ ને ઝુલે ઝુલાવું, તારે ઝુલવું સે કે નહીં?
એ, મેળામાં જઈ ને ઝુલે ઝુલાવું, તારે ઝુલવું સે કે નહીં?
"હે, ઝુલવું સે મારે ઝુલવું સે, પણ તારા ઝુલા માં નહીં
હાં, ઝુલવું સે મારે ઝુલવું સે, પણ તારા ઝુલા માં નહીં"

હા-હા-હા-હા-હા

ઝાલાવાડી ઝુમડી રે મેળામાં તારે હાલવું સે કે નહીં?
એ, ઝાલાવાડી ઝુમડી રે મેળામાં તારે હાલવું સે કે નહીં?

કે, મને પેન્ટવાળા ને પૈણવું તું, આ ધોતિયા વાળો ગમતો નથી
મને પેન્ટવાળા ને પૈણવું તું, આ ધોતિયા વાળો ગમતો નથી
કે, મારે પેન્ટવાળા ને પૈણવું તું, આ ધોતિયા વાળો ગમતો નથી
મને પેન્ટવાળા ને પૈણવું તું, આ ધોતિયા વાળો ગમતો નથી
એ, મને કાપડું ને ઘાઘરો પેરાવે, આ ધોતિયા વાળો ગમતો નથી
મને કાપડું ને ઘાઘરો પેરાવે, આ ધોતિયા વાળો ગમતો નથી

એ, અલી શોંતા, રે બુન કોંતા, મૈં તો સાંભળી સે એક વાર્તા
અલી શોંતા, રે બુન કોંતા, મૈં તો સાંભળી સે એક વાર્તા
ગબ્બર કોખ વાળી ની, ચાચર ચોક વાળી ની
ગબ્બર કોખ વાળી ની, ચાચર ચોક વાળી ની

દાદીમાં મારી, હોય-હોય, દાદીમાં મારી, હોય-હોય
દાદીમાં મારી રોજ કે'તા તા, ગોવાળો ની વાત મોંડતા તા
દાદીમાં મારી રોજ કે'તા તા, ગોવાળો ની વાત મોંડતા તા

અરે એવી તે શું વાર્તા?, મને કહી દે તું બોન કોંતા
અરે એવી તે શું વાર્તા?, મને કહી દે તું બોન કોંતા
માની વાર્તા શું છે?, માતાજી નો મહિમા રે શું છે?
માની વાર્તા શું છે?, માતાજી નો મહિમા રે શું છે?

દાદીમાં મારી, હોય-હોય, દાદીમાં મારી, હોય-હોય
દાદીમાં મારી રોજ કે'તા તા, ગોવાળો ની વાર્તા મોંડતા તા
દાદીમાં મારી રોજ કે'તા તા, ગોવાળો ની વાત મોંડતા તા

એ, અડવડ-દળવડ નગારાં વાગે, અડવડ-દળવડ નગારાં વાગે
એ, અડવડ-દળવડ નગારાં વાગે, અડવડ-દળવડ નગારાં વાગે

એ, સુતા લોકડિયા જાગે, અંબે માં ભલે પધારે
સુતા લોકડિયા જાગે, અંબે માં ભલે પધારે

ભલે પધારે માં, ભલે પધારે
ભલે પધારે માં, ભલે પધારે
સુતા સોનીડા જાગે, અંબે માં ભલે પધારે
સુતા સોનીડા જાગે, અંબે માં ભલે પધારે

હે, અડવડ-દળવડ નગારાં વાગે, અડવડ-દળવડ નગારાં વાગે

ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?
ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?

કૂવાને કોંઠ ચાર, હે કોંઠ ચાર, કૂવાને કોંઠ ચાર
હાધુડિયા આયા બુન બા આલે પોણી, હો આલે પોણી

ગરુ વના, હો-હો-હો-હો-હો-હો, ગરુ વના, હો-હો-હો-હો-હો-હો

હે, ગરુ વના ચમ રહીએ?
ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?
ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?
કે, ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?
ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?

ચીર હોંધીને, હા હોંધીને, ચીર હોંધીને મીરે પોણીડા કાઢ્યા
લ્યો લ્યો હાધુડિયા પાણી, હાધુડિયા પાણી

ગરુ વના, હો-હો-હો-હો-હો-હો, ગરુ વના, હો-હો-હો-હો-હો-હો

કે, ગરુ વના ચમ રહીએ?
ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?
ચમ રહીએ ગરુ વના ચમ રહીએ?

હે, કાનુડો શું જાણે મારી પ્રીત?
હો, ધૂતારો શું જાણે મારી પ્રીત?

કે બાયું અમે બાળ કુંવારા રે, કે બેની અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત?
ધૂતારો શું જાણે મારી પ્રીત?
કાનુડો શું જાણે મારી પ્રીત?
હો, ધૂતારો શું જાણે મારી પ્રીત?

કે બાયું અમે બાળ કુંવારા રે, કે બેની અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રીત?
ધૂતારો શું જાણે મારી પ્રીત?

જળ રે જમના ના અમે, ભરવા ને ગ્યાતા વાલા
જળ રે જમના ના અમે, ભરવા ને ગ્યાતા વાલા
કાનુડે ઉડાડ્યા આછા નીર, કે ઉડ્યા સરરર રરરર રે
કે ઉડ્યા સરરર રરરર રે

કાનુડો શું જાણે મારી પ્રીત?
ધૂતારો શું જાણે મારી પ્રીત?

અમે તારા નામની રે, હે
અમે તારા નામની રે, હરી તારા નામની રે જી રે
ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામ ની
હો જી રે, ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામ ની

અમે તારા નામની રે, હરી તારા નામની હો જી રે
ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામ ની
હો જી રે, ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામ ની

ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડી ને આવ્યો
તન-મન થી તરછોડાયો, મારગ-મારગ અથડાયો
હે, ગમ ના પડે રે એને
ગમ ના પડે રે એને, ઠાકોર તારા નામ ની રે

ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામ ની
હો જી રે, ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામ ની

એ, અષાઢ ઉચ્ચારમ મેઘ મલ્હારમ
અષાઢ ઉચ્ચારમ મેઘ મલ્હારમ, બની બહારમ જલધારમ, જલધારમ
હાં, દૂર ડક્કારમ મયુર પુકારમ, તડિતા તારમ વિસ્તારમ
ના લહી સંભારમ પ્યાસ અપારમ, નંદ કુમારમ નિરખ્યારી, નિરખ્યારી
હે, કહે રાધે પ્યારી મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી રે જી રે
ગોકુળ આવો ગિરધારી, જી રે ગોકુળ આવો ગિરધારી

હાં, નવ-નવ નાગણીયું નો રાફડો, ને રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો
કે, નવ-નવ નાગણીયું નો રાફડો, ને રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો

રાફડે કાળી નાગ જો, હાં રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો
નવ-નવ નાગણીયું નો રાફડો, ને રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો
હાં, નવ-નવ નાગણીયું નો રાફડો, ને રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો

શરદ પૂનમ ની રાતડી ને, ચંદ્ર ચડ્યો આકાશ જો
ચંદ્ર ચડ્યો આકાશ જો
હો, શરદ પૂનમ ની રાતડી ને, ચંદ્ર ચડ્યો આકાશ જો
ચંદ્ર ચડ્યો આકાશ જો
નાગદાદા રમવા આવ્યા (આવ્યા)
કે, નાગદાદા રમવા આવ્યા ને નાગણીયું ને સાથ જો

નવ-નવ નાગણીયું નો રાફડો, ને રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો
હો, નવ-નવ નાગણીયું નો રાફડો, ને રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો

રાફડે કાળી નાગ જો
રાફડે કાળી નાગ જો

Download lagu Rajbha Gadhvi Gir - Mogal No Hoi Medo (MP3) secara gratis dan cepat di STAFABANDMP3. Temukan informasi lengkap tentang lagu ini pada tabel di atas, termasuk lirik, link download, dan detail musik lainnya.

Bagikan lagu ini:

Semua lagu yang tersedia di STAFABANDMP3 berasal dari situs Converter YouTube. STAFABANDMP3 hanya berfungsi sebagai media perantara dengan tujuan untuk memberikan preview lagu.

Jika kamu merasa tidak nyaman atau keberatan lagu ini ditampilkan di STAFABANDMP3, silakan kirim email ke admin@stafabandmp3.org untuk permintaan penghapusan.

Sebaliknya, jika kamu menyukai lagu Rajbha Gadhvi GirMogal No Hoi Medo, kami sangat menyarankan untuk mendukung karya asli sang artis dengan membeli kaset, CD resmi, atau dengan cara download dan streaming lagu secara legal di platform resmi. Kamu juga bisa mendukung Rajbha Gadhvi Gir dengan menonton konser, subscribe channel YouTube resminya, serta mengikuti akun media sosialnya.

Lagu Lainnya Dari Rajbha Gadhvi Gir

Anda Mungkin Tertarik